અદ્યતન સુવિદ્યાઓ ધરાવતી 350 પથારી ની 24×7 કલાકની સેવા આપતી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સર્વરોગ નું વિનામૂલ્યે નિદાન અને તબીબી સારવાર.
અમદાવાદ ની આ હોસ્પિટલ નું નામ શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. (SMS Multispeciality Hospital) આ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત છે.
હોસ્પિટલ નું એડ્રેસ: વિસત-ગાંધીનગર હાઈવે,તપોવન સર્કલ નજીક,ચાંદખેડા, અમદાવાદ
હોસ્પિટલ નો Contact નંબર : 7573949408
હોસ્પિટલમાં નીચેની સારવાર ઉપલબ્ધ છે.
જનરલ મેડીસીન વિભાગ:-ડાયાબીટીસ,બ્લડ પ્રેસર,હ્દયરોગ,લીવર,વાઈ,ચેપીરોગો વગેરે ને લગતુ નિદાન અને સારવાર.
જનરલ સર્જરી વિભાગ:-ચાંદા,મસા,ભગંદર,સારણગાંઠ,નાનામોટે આંતરડાના રોગો,કીડની-મળાશય-પિતાશયની પથરી,થાઈરોઈડ ગ્રંથી,સ્તન રોગોને લગતુ નિદાન,સર્જરી અને સારવાર.
પ્રસુતિ અને સ્ત્રી રોગ વિભાગ-તમામ પ્રસુતી,પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી,શીઝેદીયન ઓપરેશન,ગર્ભાશયની કોથળીનુ ઓપરેશન,સ્ત્રી રોગોનુ નિદાન અને સારવાર.
બાળરોગ વિભાગ–બાળકોના તમામ રોગોનુ નિદાન,નવજાત શિશુ માટેની સારવાર,રસીકરણ,ખેંચ આવતા બાળકો માટેનુ નિદાન અને સારવાર.
હાડકા વિભાગ–વા,કમરનો દુખાવો,સાંધા અને ફેકચ્રનુ નિદાન અને સારવાર,સાંધા બદલવાના અને ફેકચ્ર ના ઓપરેશન.
કાન-નાક ગળાનો વિભાગ–કાનની બહેરાશ,કાનમા પરુ થવુ,પડદામે કાણુ હોવુ.
આંખ વિભાગ–આંખની સંપુર્ણ તપાસ,નિદાન અને ઓપરેશન અધ્યતન ની પદ્દતિથી મોતિયો,અને ત્રાંસી આંખના ઓપરેશનો.
ચામડીના રોગ વિભાગ–ચામડીને લગતા તમામ રોગોનુ નિદાન અને સારવાર.
માનસિક રોગ વિભાગ–તમામ પ્રકાર ના માનસિક રોગોનુ નિદાન અને સારવાર.
ડેન્ટલ વિભાગ–મુળીયાની સારવાર,ચોકઠુ બેસાડવુ,દાતની સફાઈ,વાકાચુકા દાતની સારવાર,દાતના રંગના મટીરિલય થી સડાની સારવાર.
ટી.બી રોગ–દમ-ટીબી,ન્યુમોનીયા વગેરેનુ નિદાન અને સારવાર શ્વાસનળીની દુરબીન થી તપાસ.
24×7 કલાકની ફાર્મસી સેવાઓ ઉપલબ્ધ.
અધ્યતન સાધનોથી સજ્જ હોસ્પિટલમા તાત્કાલિક સારવાર,x-ray,સોનોગ્રાફી,ઈ.સી.જી,ઈકો,ટી.એચ.ટી અને લેબોરેટરી ટેસ્ટની 24×7 કલાક ની સેવાઓ વિનામુલ્યે ઉપલબ્ધ છે.
નજીકના ભવિષ્યમા સીટી સ્કેન,એમ.આઈ.આર,એન્જીયોગ્રફી.વગેરે સેવાઓ રાહતના દરે ઉપલબ્ધ થશે.
બ્લડબેંક ની સુવિધા ટુક સમય મા શરુ થશે.
2017 ના વર્ષમાં દરરોજની એવરેજ ઓપીડી 666 જેટલી હતી તથા ઓપરેશન 7-10 જેટલા થાય છે. જે તમેં નીચેના રિપોર્ટ માં જોઈ શકો છો.
રાજ્ય સરકારની ચિરંજીવી યોજના RMBY કુટુંબ કલ્યાણ સેવાની લાભ ઉપલબ્ધ છે.
આ માહિતી શેર કરજો જેથી જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચશે તો તમને પુણ્ય કમાવાનું ફળ મળશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.