Friday, February 7, 2020

ગુજરાત ની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકાર ની સારવાર વિનામૂલ્યે

https://www.facebook.com/Help-People-102258064533238/?modal=admin_todo_tour

https://news.khedut.club/all-treatments-are-free-in-this-hospital-in-gujarat/?fbclid=IwAR10G8Ypbpr5XF7LumszP9c9PXT0VcmitwZ33Hcbrl7VHduJ3mdMOOw_Fxo


ગુજરાત ની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકાર ની સારવાર વિનામૂલ્યે. વાંચો અને શેર કરો.

મિત્રૌ ગુજરાતમાં એક પરબ સમાન હોસ્પિટલ ધમધમે છે.
જ્યાં આવનારા તમામ દર્દીને તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. નાની-મોટી નહીં…પરંતુ, ગંભીર બીમારીના મોટા મોટા ઓપરેશન પણ, કોઈપણ પ્રકારની ફી લીધા વિના કરી આપવામાં આવે છે.
સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત.
‘નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ’ ની અમે વાત કરી રહ્યા છીએ…
આ હોસ્પિટલ -ભાવનગર જિલ્લાના,
ઉમરાળા તાલુકાના,
ટીમ્બી ગામે (અમદાવાદ-અમરેલી હાઈવેને અડીને) આવેલી છે.
નિર્દોષાનંદજી હોસ્પિટલમાં –
દર્દીઓની તપાસ,સોનોગ્રાફી,એક્સ-રે,>
લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ જાતના ચાર્જ વિના અપાય છે. આ ઉપરાંત –
દર્દીઓ તેમજ તેમના સગાંઓને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની સગવડ પણ આપવામાં આવે છે.
આ તમામ સુવિધાઓ પણ સંપૂર્ણ ‘નિ:શુલ્ક’ અપાય છે.
ભારતભરમાં -આ રીતે સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપતા ચિકિત્સાલયો ભાગ્યે જ જોવા મળે છે.

નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં – સારણગાંઠ,એપેન્ડિક્સ,થાઈરોઈડ,
ગર્ભાશયના ઓપરેશનો,સ્તન કેન્સર,આંતરડાના ઓપરેશનતથા,સરકમસિઝન સર્ઝરી ‘વિનામૂલ્યે’ થાય છે.
પ્રોફેશનલ હોસ્પિટલોમાં -જે ઓપરેશનો એક લાખ રૂપિયા આપતા પણ ન થાય…તેવા ઓપરેશનો અહીં એક પણ રૂપિયો લીધા વિના કરી આપવામાં આવે છે.અહીં દર મહિને સરેરાશ 75થી 80 જેટલી પ્રસુતી થાય છે.
પ્રસુતી બાદ -પ્રસુતાને એક ‘કીટ’ અપાય છે. જેમાં -ચોખ્ખુ ઘી-ગોળ અને લોટ તેમજ શીરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે.
આ ઉપરાંત –
પ્રસુતાને રજા આપતી વેળા શુદ્ધ ઘી ની ઔષધિયુક્ત દોઢ કીલો સુખડીનું બોક્સ પણ આપવામાં આવે છે.નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં -નોર્મલ ડિલીવરી,સિઝેરીયનનું ઓપરેશન,ગર્ભાશયની કોથળીનું ઓપરેશન,માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન (Pro-Asse Uterus),સ્ત્રી નસબંધીનું ઓપરેશન (T.L.),ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશનની સુવિધા અને સેવા આપવામાં આવે છે.
જાન્યુઆરી-2011 થી ફેબ્રુઆરી-2013 સુધીમાં…એટલે કે –
26 માસમાં અહીં 1,87,260 દર્દીઓને ઓ.પી.ડી. સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે.
આજ દિન સુધીમાં કુલ મળીને 3,345 ઓપરેશનો કરવામાં આવ્યા છે. તેમજ અન્ય વિભાગોમાં પણ 40,998 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
આ તમામ સારવાર-સુવિધાઓ ઉપરાંત દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્દન રાહતદરે એમ્બુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ ઉનાળાનાં સમયમાં હોસ્પિટલની આસપાસના વિસ્તારના લોકોના આરોગ્યના રક્ષણ માટે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે.તો,શિયાળામાં ઉકાળાકેન્દ્ર ચલાવાય છે .
આ હોસ્પિટલમાં -ઈ.એન.ટી.,યુરોલોજીસ્ટ,ફિઝિશિયન,રેડોયોલોજીસ્ટચેસ્ટ ફિઝિશિયન,પેથોલોજીસ્ટ,ઓર્થોપેડિક, પીડીયાટ્રીક,એનેસ્થેટિક,ઓપ્થાલ્મો,આયુર્વેદીક,ઓડિયોમેટ્રી…જેવા વિષયના ખ્યાતનામ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.
Hospital Address :
SWAMI NIRDOSHANAND MANAV SEVA TRUST
C/O,
PO :- TIMBI VILLAGE
TA :- UMRALA
DIST :- BHAVNAGAR
STATE :- GUJARAT

Monday, June 3, 2019

Free for Patients

Free for Patients
દર્દીઓ માટે મફત


Thursday, March 28, 2019

12 કોમર્સ પછી વિદ્યાર્થીઓને પ્રવેશ માટે નિઃશુલ્ક હેલ્પ ડેસ્ક બનાવશે સુરતની અમરોલી કોલેજ


https://www.facebook.com/Information-150388575132752/


https://trishulnews.com/amroli-college-organize-helpdesk-for-12th-pass-studs/?fbclid=IwAR3jpXhSxJ3AH4QV96voChQSatRIY8YjbBJjtVOUDa4lWp1DE8V9HPd4E7A

હાલમાં જ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપીને વેકેશન ની મજા માણી રહ્યા છે. પરંતુ ધોરણ 12 કોમર્સ નું પરિણામ આવશે ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાના કેરિયર માટે અલગ અલગ કોલેજોમાં એડમિશન માટે દોડાદોડી કરવામાં લાગી જશે. વિદ્યાર્થીઓ અપૂરતા અનુભવ અને માર્ગદર્શન અને કારણે ઘણીવાર નાની ભૂલને લીધે કોલેજમાં પ્રવેશથી વંચિત રહે છે અથવા પોતાની પસંદગીના વિષયો કે કોલેજોમાં પ્રવેશ મેળવી શકતા નથી.
એડમિશનની દોડધામમાં વિદ્યાર્થીઓ ઉતાવળિયા નિર્ણયને કારણે પોતાનું કેરિયર ખોરંભે ચડાવી દેતા હોય છે. વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન પૂરું પડી રહે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત ઘણી કોલેજોમાં વિનામૂલ્યે હેલ્પ સેન્ટરો શરૂ કરાતા હોય છે. પરંતુ વિદ્યાર્થીઓ હેલ્પ સેન્ટર ક્યાં આવેલા છે કઈ કોલેજમાં મદદ મળશે, તેવી જાણકારીથી વાકેફ હોતા નથી. જેથી વિદ્યાર્થીઓ સાયબર કાફૅમાં જઈને ફોર્મ ભરવા માટે ના સામાન્ય કામકાજમાં 1500 રૂપિયા થી 2000 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવી લેતા હોય છે જે ખરેખર નિશુલ્ક હોય છે.
જાણકારીના અભાવે માત્ર ૧૫ મિનિટના સમયમાં ઓનલાઈન ભરાતા ફોર્મમાં માર્ગદર્શન ના અભાવે વિદ્યાર્થીઓ ખોટી બિનજરૂરી રકમ ચૂકવી દેતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓના હિતને જોઈને શહેરના અમરોલી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષોથી જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા ધોરણ 12 કોમર્સ ને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, આ હેલ્પ ડેસ્ક નો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ હેલ્પડેસ્ક માં વિદ્યાર્થીઓ પોતાની અભ્યાસ અને મોબાઈલ નંબર વગેરેની માહિતી આપીને રજીસ્ટ્રેશન કરાવી શકશે. વિદ્યાર્થીએ પોતાનો અનુકૂળ કોર્સ અને કોલેજ માટે અનુકૂળ સમય પણ પસંદ કરી શકે તે માટેના વિકલ્પો ઉપલબ્ધ છે. રજિસ્ટ્રશન માટે http://amrolicollege.org/admhelpdesk/ લિંક પરથી ફોર્મ ભરવાનું રહેશે.
આ વેબસાઈટ પર અમરોલી કોલેજોની તમામ માહિતી પ્રોસ્પેક્ટસ ના રૂપમાં સરળતાથી જોઇ અને વાંચી શકાશે. સાથે-સાથે ગુજરાત સરકારે બહાર પાડેલી માહિતી પુસ્તિકા કે જેમાં વિવિધ કોર્સમાં કેવો અભ્યાસક્રમ આવશે તેની જાણકારી પણ મેળવી શકાશે. અમરોલી કોલેજ દ્વારા શરૂ કરવામાં આવેલા આ હેલ્પ ડેસ્ક અને કારણે હજારો વિદ્યાર્થીઓના નાણા અને સમય ની બચત થશે, સાથે-સાથે વિદ્યાર્થીઓનું કેરિયર પણ ઉજ્જવળ બની શકશે.
આ માહિતીના આધારે આ હેલ્પડેસ્ક દ્વારા વિદ્યાર્થીઓને ફોર્મ ભરતી વખતે તેમજ પસંદગીની કોલેજો પસંદ કરતી વખતે માર્ગદર્શન આપવામાં આવશે. આ વેબસાઈટ પર હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. અહીં નોંધનિય છે કે આ સુવિધા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સુરતમાં આવેલી કોલેજો માટે જ ઉભી કરવામાં આવેલ છે.

Sunday, January 20, 2019

સુરતના એક ડાયરામાં વિનામૂલ્યે સારવાર કરતી હોસ્પિટલ માટે 3 કલાકમાં 3 કરોડનું દાન

https://m.dailyhunt.in/news/india/gujarati/rakhewal-epaper-rakwal/suratana+ek+dayarama+vinamulye+saravar+karati+hospital+mate+3+kalakama+3+karodanu+dan-newsid-89935499


સુરત: સાવરકુંડલાના વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની સેવાના સાડા ત્રણ વર્ષ પૂર્ણ થતાં સુરતમાં સરથાણા હરેકૃષ્ણ કેમ્પસ ખાતે આનંદ પર્વની ઉજ‌વણી કરવામાં આવી હતી . સાહિત્યકાર સાંઈરામ દવેના સથવારે રવિવારે લોકડાયરાનો આનંદ માણ્યો હતો. સંસ્થાના પ્રમુખ હરેશ મહેતા, ઉપપ્રમુખ ડો નંદલાલ માનસેતા, ટ્રસ્ટી સવજીભાઈ ધોળકિયાએ આરોગ્ય સેવાનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, આ સંસ્થામાં દરેક દર્દીને નિ:શુલ્ક સેવા આપતી એશિયાનો આ પ્રથમ સંસ્થા હશે. સાહિત્યકાર સાંઈરામ દવેએ પોતાનાથી શરૂઆત કરી પોતે આ સેવાયજ્ઞ માટે 6 ડાયરા નિ:શુલ્ક કરશે તેવી જાહેરાત કર્યા બાદ 22 જેટલા દાતાઓએ દરેકે 13.51 લાખ અને 12 દાતાએ એક-એક લાખનું દાન જાહેર કરતાં માત્ર ત્રણ કલાકના કાર્યક્રમમાં ત્રણ કરોડથી વધારે રકમનું દાન જાહેર થતાં ડાયરાની રંગત જામી હતી.
લોકસાહિત્યની વાત કરતાં સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, આભાસી વર્લ્ડમાં ફસાયેલી નવી પેઢીને એક્ચ્યુલ વર્લ્ડ તરફ વાળવી પડશે. હાસ્ય રસમાં વલ્ગારિટી ઘૂસે નહીં તેની તકેદારી જરૂરી છે. તેના માટે હાસ્ય એકેડેમી ખોલીને શિક્ષિત છોકરા-છોકરીઓને આ ક્ષેત્રમાં તૈયાર કરવા પડશે. સૌરાષ્ટ્રની ગ્રામીણ જીવન શૈલી, ઝવેરચંદ મેઘાણીની રચનાઓ, મૂળ સુરતના કવિઓ, સાહિત્યકારો, સુરતની ભાષા, ભોજન અને લહેરીપણાને કાવ્ય સ્વરૂપે રજૂ કરી આનંદ પર્વને મોડી રાત સુધી જમાવ્યો હતો.

Cancer Injection


Tuesday, December 25, 2018

ગરીબ દર્દીઓને ફ્રીમાં ઓપરેશન કરી આપવા ઉપરાંત, તેમને દવાનો ખર્ચ પણ આપે છે આ ડૉક્ટર.

મહારાષ્ટ્રના દિલદાર હાર્ટ સર્જન, માત્ર રુ. 50,000માં કરી આપે .. 


ગરીબ દર્દીઓને ફ્રીમાં ઓપરેશન કરી આપવા ઉપરાંત, તેમને દવાનો ખર્ચ પણ આપે છે આ ડૉક્ટર.
About this website
IAMGUJARAT.COM
મહારાષ્ટ્રના દિલદાર હાર્ટ સર્જન, માત્ર રુ. 50,000માં કરી આપે છે બાયપાસ, pune doctor with a big heart heals poor cardiac patients - ગરીબોનો સહારો પુણે: મધ્ય....

Friday, December 14, 2018

અમદાવાદ ની આ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં વિનામૂલ્યે નિદાન અને તબીબી સારવાર ફ્રી

https://khedut.club/ahmedabad-multiplier-speciality-hospital/?fbclid=IwAR2FnaizYGQ0tLamrLwq3Dd4Vug_9HTBC6HfiLUshE3llcKZglfVTo0leQk


અમદાવાદ ની આ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં વિનામૂલ્યે નિદાન અને તબીબી સારવાર ફ્રી. વાંચો અને શેર કરો.

અદ્યતન સુવિદ્યાઓ ધરાવતી 350 પથારી ની 24×7 કલાકની સેવા આપતી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સર્વરોગ નું વિનામૂલ્યે નિદાન અને તબીબી સારવાર.
અમદાવાદ ની આ હોસ્પિટલ નું નામ શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. (SMS Multispeciality Hospital) આ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત છે.
હોસ્પિટલ નું એડ્રેસ: વિસત-ગાંધીનગર હાઈવે,તપોવન સર્કલ નજીક,ચાંદખેડા, અમદાવાદ
હોસ્પિટલ નો Contact નંબર : 7573949408
હોસ્પિટલમાં નીચેની સારવાર ઉપલબ્ધ છે.
જનરલ મેડીસીન વિભાગ:-ડાયાબીટીસ,બ્લડ પ્રેસર,હ્દયરોગ,લીવર,વાઈ,ચેપીરોગો વગેરે ને લગતુ નિદાન અને સારવાર.
જનરલ સર્જરી વિભાગ:-ચાંદા,મસા,ભગંદર,સારણગાંઠ,નાનામોટે આંતરડાના રોગો,કીડની-મળાશય-પિતાશયની પથરી,થાઈરોઈડ ગ્રંથી,સ્તન રોગોને લગતુ નિદાન,સર્જરી અને સારવાર.
પ્રસુતિ અને સ્ત્રી રોગ વિભાગ-તમામ પ્રસુતી,પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી,શીઝેદીયન ઓપરેશન,ગર્ભાશયની કોથળીનુ ઓપરેશન,સ્ત્રી રોગોનુ નિદાન અને સારવાર.
બાળરોગ વિભાગ–બાળકોના તમામ રોગોનુ નિદાન,નવજાત શિશુ માટેની સારવાર,રસીકરણ,ખેંચ આવતા બાળકો માટેનુ નિદાન અને સારવાર.
હાડકા વિભાગ–વા,કમરનો દુખાવો,સાંધા અને ફેકચ્રનુ નિદાન અને સારવાર,સાંધા બદલવાના અને ફેકચ્ર ના ઓપરેશન.
કાન-નાક ગળાનો વિભાગ–કાનની બહેરાશ,કાનમા પરુ થવુ,પડદામે કાણુ હોવુ.
આંખ વિભાગ–આંખની સંપુર્ણ તપાસ,નિદાન અને ઓપરેશન અધ્યતન ની પદ્દતિથી મોતિયો,અને ત્રાંસી આંખના ઓપરેશનો.
ચામડીના રોગ વિભાગ–ચામડીને લગતા તમામ રોગોનુ નિદાન અને સારવાર.
માનસિક રોગ વિભાગ–તમામ પ્રકાર ના માનસિક રોગોનુ નિદાન અને સારવાર.
ડેન્ટલ વિભાગ–મુળીયાની સારવાર,ચોકઠુ બેસાડવુ,દાતની સફાઈ,વાકાચુકા દાતની સારવાર,દાતના રંગના મટીરિલય થી સડાની સારવાર.
ટી.બી રોગ–દમ-ટીબી,ન્યુમોનીયા વગેરેનુ નિદાન અને સારવાર શ્વાસનળીની દુરબીન થી તપાસ.
24×7 કલાકની ફાર્મસી સેવાઓ ઉપલબ્ધ.
અધ્યતન સાધનોથી સજ્જ હોસ્પિટલમા તાત્કાલિક સારવાર,x-ray,સોનોગ્રાફી,ઈ.સી.જી,ઈકો,ટી.એચ.ટી અને લેબોરેટરી ટેસ્ટની 24×7 કલાક ની સેવાઓ વિનામુલ્યે ઉપલબ્ધ છે.
નજીકના ભવિષ્યમા સીટી સ્કેન,એમ.આઈ.આર,એન્જીયોગ્રફી.વગેરે સેવાઓ રાહતના દરે ઉપલબ્ધ થશે.
બ્લડબેંક ની સુવિધા ટુક સમય મા શરુ થશે.
2017 ના વર્ષમાં દરરોજની એવરેજ ઓપીડી 666 જેટલી હતી તથા ઓપરેશન 7-10 જેટલા થાય છે. જે તમેં નીચેના રિપોર્ટ માં જોઈ શકો છો.
રાજ્ય સરકારની ચિરંજીવી યોજના RMBY કુટુંબ કલ્યાણ સેવાની લાભ ઉપલબ્ધ છે.
આ માહિતી શેર કરજો જેથી જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચશે તો તમને પુણ્ય કમાવાનું ફળ મળશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

Tuesday, January 2, 2018

લોક ઉપયોગી માહિતી

લોક ઉપયોગી માહિતી

એક્સકલ્યુઝીવ જનહહતમ ાં જારી : લોક ઉપયોગી મ હહતી, ફોન નાંબર-ઇમેલ.
ભ રતન ર ષ્ટ્રપતત ઇમેલ આઇડી :
presidentofindiairb@nic.in
વડ પ્રધ નને સૂચનો અને ફહરય દ મોકલ વવ :
https://mygov.nic.in/
વડ પ્રધ ન સરન મુાં-ફેક્ષ-નાંબર-ઇમેલ :
pmindia@nic.in
To New Delhi,
Pm of India,south Block,
લોકોપયોગી મ ાંહીતી
Page 2 of 13
Ricena Hills 1100011
fax:0112301955,
phone:01123012312
fax:01123019545,
મુખ્યમાંત્રી ગુજર ત ર જય ફેક્ષ-ઇમેલ :
cm@gujaratindia.com
07923222101
તિક્ષણ માંત્રી ગુજર ત ર જય :
fax 07923251325
min-education@gujarat.gov.in,
Right To Education [ R T E]
www.rtegujarat.org
1800 120 1464
પોલીસ ફહરય દ લેવ ની ન પ ડે તો ફોન કરો :
લોકોપયોગી મ ાંહીતી
Page 3 of 13
07923251805
ગૃહમાંત્રી ગુજર ત ર જય ઇમેલ-ફોન :
min-home@gujarar.gov.in
07923250235,
Education
www.rtegujarat.gov.in
ગુજર ત ર જય હ ઇકોર્ટ ફોન નાંબર-ફેક્ષ-ઇમેલ :
Fax:079 27665554
Phone: 079 27662860
gsja_guj@nic.in,rg_hc_guj@nic.in
સુતપ્રમ કોર્ટ નાંબર-સરન મુાં-ઇમેલ :
Supreme Court:
New Delhi
Ragestrar,
Tilak MARG
110201
Fax:01123381508,
લોકોપયોગી મ ાંહીતી
Page 4 of 13
supreme courts nic.in
હડ.જી.પી. ગુજર ત ફેક્ષ નાંબર-ઇમેલ:
dgp@guj.gov.in
fax 07923246329
સીબીઆઇ નાંબર-ઇમેલ:
mo.9427553186,
email hodacgns@cbi.gov.in,
તવદેિ જવ મ ર્ે જાણક રી હેલ્પ લ ઇન નાંબર :
1800113090,
તિક્ષણ માંત્રી ગુજર ત ર જય :
fax 07923251325
min-education@gujarat.gov.in,
Right To Education [ R T E]
www.rtegujarat.org
1800 120 1464
લોકોપયોગી મ ાંહીતી
Page 5 of 13
ગૃહ સચચવ ગુજર ત ર જય :
fax 07923250501
પ ણી પુરવઠ સચચવ ગુજર ત ર જય :
fax- 07923254656,
રોડ રસ્ત તવભ ગ સચચવ ગુજર ત ર જય :
fax 07923254772
આર.ર્ી.આઇ. ઓનલ ઇન કરવ મ ર્ે :
www.rtionline.gov.in,
અનુ.જાતત આયોગ હદલ્હી :
Anu.jati Aayog
DELHI fax 01120519463
Loknayak Bhavan
panchavi manzil,
New Delhi
http//ncsc.nic.in
લોકોપયોગી મ ાંહીતી
Page 6 of 13
અનુ.જાતત આયોગ ગુજર ત ર જય :
Fax 07925509762c
Rajubhai parmar
9868181025,
9824989993
Amh.mavlankar haveli,
bijo mal,VASANT chok,
Laal Darvaja, A’bad.
મહહલ આયોગ ગુજર ત ર જય :
MAHILA aayog
fax 07923254823,
મહહલ આયોગ હદલ્હી :
DELHI MAHILA Aayog
New Delhi,
Dindayal upadhyay MARG,
Rashtriy MAHILA aayog
NCW pin 110002,
લોકોપયોગી મ ાંહીતી
Page 7 of 13
ગુજર ત ર જય ર જયપ લ :
fax 07923231121
Rajbhavan
Ganbdhinagar,
ગુજર ત ર જય મ નવઅતધક ર આયોગ :
07923257596,
ગુજર ત ર જય પ્રદૂષણને લગતી ફહરય દ :
Fax 07923222784
Gpcb@gujarat.gov.in,
Chairman-
Gpcb@gujarat.gov.in,
ન્યૂઝ ચેનલ તવરુધ્ધ ફહરય દ :
https://www.nbanewdelhi.com/
ભ રતીય ન ગહરક પોત ને લગત પ્રશ્ર્નો, પોત ની વ ત ગમે તે સમયે વડ પ્રધ નને આ સરન મે, નાંબર, ફેક્ષ, ઇમેલ થી કરી િકે છે.
લોકોપયોગી મ ાંહીતી
Page 8 of 13
Prime Minister’s
Office Address :-
152, South Block,
Raisina Hill,
New Delh i- 110011
Phone +91-11-23012312,
23018939
Fax +91-11-23016857
Residence Address :-
7, Race Course Road,
New Delhi – 110001
Phone +91-11-23011156,
23016060
Fax +91-11-23018939.
Parliament House
Address :- Room No. 10,
Parliament House,
New Delhi – 110001
Phone +91-11-23017660
લોકોપયોગી મ ાંહીતી
Page 9 of 13
Fax +91-11-23017449
Minister of State
(Prime Minister’s Office)
Dr. Jitendra Singh
Minister of State
+91 11 23010191
+91 11 23013719
+91 1123017931 (Fax)
🌻મદદમ આવી િકે તેવ નાંબર🌻
1-> પોલીસ -: 100
2-> આગ - 101
૩-> એમ્બ્યુલન્સ - 102
લોકોપયોગી મ ાંહીતી
Page 10 of 13
4-> એમ્બ્યુલન્સ (Emergency)- 108
5-> ઓર્ોહરક્િ તરફથી હેર નગતી થતી
હોય તો
ર હફક પોલીસનો નાંબર -: 1095
6-> એન્ર્ી કરપ્િન અંગે
ફહરય દનો નાંબર 180023344444
એનો બીજો નાંબર વોર્સએપ -:
9586800870
(આંમ િક્ય હોયતો ઓહડયૉ , તવડીઓ
કે ફોર્ો મોકલવો )
7-> આપઘ ત ન તવચ રો આવત હોય તો
લોકોપયોગી મ ાંહીતી
Page 11 of 13
તેમ આપઘ ત કરિો નહી તે મ ર્ે
1096 નાંબર ઉપર ફોન કરો.
8-> મહહલ હેર ન થતી હોય તો
નાંબર -: 1019
9-> વહરષ્ટ્ઠ ન ગહરકો અને
બ ળકો અંગે મદદની જરૂહરય ત મ ર્ે
નાંબર 1090
10-> જો પ્રવ સ દરતમય ન ક ાંઈ તકલીફ
થ ય તો નાંબર - 9969777888
11-> આપણી આંખ સ મે ક ાંઈ અજગતુ થતુ
લોકોપયોગી મ ાંહીતી
Page 12 of 13
હોય પરાંતુ આપણે આપણી ઓળખ
પોલીસ ને આપવી ન હોય તો આ
નાંબર : 7738133144 અને
7738144144 ઉપર
પોલીસને એસએમએસ કરો,
પોલીસ સાંભ ળી લેિે.
12-> સ ઈબર ગુન મ ર્ે નાંબર -:
9820810007
13 -> રેલવે પ્રવ સ દરતમય ન ક ાંઈ પણ
સ મ ન ખોવ ય તો
નાંબર જોડો -: 9833331111

Tuesday, December 30, 2014

A Hospital Offering 100% Free Medical Services + Stay + Food



A Hospital Offering 100% Free Medical Services + Stay + Food to Patients is starting in Sawarkundla (Guarat) on January 7th by the Social Trust “Shree Vidhyaguru Foundation”. Inauguration is at auspicious hands of Poojya Morari Bapu.
The renowned ENT Surgeon from Ahmedabad - Dr Manseta & renowned Textile Industrialist Mr Haresh Mehta from Mumbai, are Managing Trustees of this Trust & Hospital.
We urgently need to appoint experienced Doctors - Gyanaecologists & General Practitioners - for this Hospital. Those with a desire to serve Humanity through this Noble Cause please mail your Details and CV on svfoundation2013@yahoo.com so that we can contact you.
We offer all Doctors and Staff remuneration as per Industry Standards and decent Accommodation in Sawarkundla. We believe that Medical Service knows NO LANGUAGE or CASTE or RELIGION. Even though these positions are based in Sawarkundla (Gujarat) it is not necessary that one has to be a Gujarati or should know Gujarati Language. All that is important is your Desire to do good for humanity and your Medical Skills.
Individuals interested in Donating for this Noble Cause, may also inform their Interest. All Donations are Tax Exempted under Section 80G.
(PLEASE FORWARD THIS MESSAGE TO EVERYONE IN YOUR CONTACT LIST AND SPREAD THE WORD THROUGHOUT THE WORLD)

Sunday, December 29, 2013

Toll Free No.

Airlines
Indian Airlines - 1800 180 1407
Jet Airways - 1800 225 522
Spice Jet - 1800 180 3333
Air India - 1800 227 722
Kingfisher -1800 180 0101
Banks
ABN AMRO - 1800 112 224
Canara Bank - 1800 446 000
Citibank - 1800 442 265
Corporation Bank - 1800 443 555
Development Credit Bank  1800 225 769
HDFC Bank - 1800 227 227
ICICI Bank - 1800 333 499
ICICI Bank NRI -1800 224 848
IDBI Bank -1800 116 999
Indian Bank -1800 425 1400
ING Vysya -1800 449 900
Kotak Mahindra Bank - 1800 226 022
Lord Krishna Bank -1800 112 300
Punjab National Bank - 1800 122 222
State Bank of India - 1800 441 955
Syndicate Bank - 1800 446 655
Automobiles
Mahindra Scorpio -1800 226 006
Maruti -1800 111 515
Tata Motors - 1800 255 52
Windshield Experts - 1800 113 636
Computers / IT
Adrenalin - 1800 444 445
AMD -1800 425 6664
Apple Computers-1800 444 683
Canon -1800 333 366
Cisco Systems- 1800 221 777
Compaq - HP -1800 444 999
Data One Broadband - 1800 424 1800
Dell -1800 444 026
Epson - 1800 44 0011
eSys - 3970 0011
Genesis Tally Academy - 1800 444 888
HCL - 1800 180 8080
IBM - 1800 443 333
Lexmark - 1800 22 4477
Marshal's Point -1800 33 4488
Microsoft - 1800 111 100
Microsoft Virus Update - 1901 333 334
Seagate - 1800 180 1104
Symantec - 1800 44 5533
TVS Electronics-1800 444 566
WeP Peripherals-1800 44 6446
Wipro - 1800 333 312
Xerox - 1800 180 1225
Zenith - 1800 222 004
Indian Railways
General Enquiry 139
Central Enquiry 131
Reservation 139
Railway Reservation Enquiry 1345, 1335, 1330
Centralised Railway Enquiry 133, 1, 2, 4, 5, 6, 7, 8 & 9

Couriers / Packers & Movers
ABT Courier - 1800 448 585
AFL Wizz - 1800 229 696
Agarwal Packers & Movers  1800 114 321
Associated Packers P Ltd - 1800 214 560
DHL - 1800 111 345
FedEx - 1800 226 161
Goel Packers & Movers - 1800 11 3456
UPS - 1800 227 171
Home Appliances
Aiwa/Sony - 1800 111 188
Anchor Switches - 1800 227 7979
Blue Star - 1800 222 200
Bose Audio - 1800 112 673
Bru Coffee Vending Machines  1800 4 7171
Daikin Air Conditioners - 1800 444 222
DishTV - 1800 123 474
Faber Chimneys - 1800 214 595
Godrej - 1800 225 511
Grundfos Pumps - 1800 334 555
LG - 1901 180 9999
Philips - 1800 224 422
Samsung - 1800 113 444
Sanyo - 1800 110 101
Voltas - 1800 334 546
WorldSpace Satellite Radio  1800 445 432
Investments / Finance
CAMS - 1800 442 267
Chola Mutual Fund - 1800 222 300
Easy IPO's - 3030 5757
Fidelity Investments - 1800 180 8000
Franklin Templeton Fund - 1800 425 4255
J M Morgan Stanley - 1800 220 004
Kotak Mutual Fund - 1800 222 626
LIC Housing Finance - 1800 440 005
SBI Mutual Fund - 1800 223 040
Sharekhan - 1800 227 500
Tata Mutual Fund - 1800 220 101
Leisure Travels
Club Mahindra Holidays - 1800 334 539
Cox & Kings - 1800 221 235
God TV Tours - 1800 442 777
Kerala Tourism - 1800 444 747
Kumarakom Lake Resort - 1800 445 030
Darjeeling tours -09733306673
Raj Travels & Tours - 1800 229 900y
Sita Tours - 1800 111 911
SOTC Tours - 1800 223 344
Healthcare
Best on Health - 1800 11 8899
Dr Batras - 1800 11 6767
GlaxoSmithKline - 1800 22 8797
Johnson & Johnson - 1800 22 8111
Kaya Skin Clinic - 1800 22 5292
LifeCell - 1800 44 5323
Manmar Technologies - 1800 33 4420
Pfizer - 1800 442 442
Roche Accu-Chek - 1800 11 45 46
Rudraksha - 1800 21 4708
Insurance
AMP Sanmar - 1800 44 2200
Aviva - 1800 33 2244
Bajaj Allianz - 1800 22 5858
Chola MS General Insurance  1800 44 5544
ICICI LOMBARD- 18002666
all dth dish no.
airtel- 18001028080
    (airtel user- 12150)
tatasky- 18001806633,
reliance- 18002009001,
d2h -18001370111,
dishtv- 18001801234

Wednesday, December 25, 2013

પતિઓ ખાસ ધ્યાન આપે : રિસર્ચ પ્રમાણે મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધુ ઉંઘ જોઈએ



ન્યૂ યોર્ક, 25 ડિસેમ્બર

સામાન્ય રીતે જો પત્ની રોજિંદા સમય કરતા મોડી ઉઠે કે પછી પરિવારમાં છેલ્લે ઉઠે તો આખા ઘરની વ્યવસ્થા પડી ભાંગતી હોય છે. આ સંજોગોમાં સૌથી વધારે આરામ કોને જોઈએ, સ્ત્રી કે પુરુષ એની સતત ચર્ચા થતી રહેતી હોય છે. આ ચર્ચા અને વિવાદનો અંત આણતું એક સંશોધન તાજેતરમાં કરવામાં આવ્યું છે. આ સંશોધનનું તારણ એવું આવ્યું કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે ઉંઘની જરૂર છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે દિવસ દરમિયાન મહિલાઓને અલગ અલગ કામ કરવાનાં હોય છે. તેમની મલ્ટિટાસ્કિંગ પર્સનાલિટીને કારણે તેમનાં શરીર અને મગજને વધારે આરામની જરૂર હોય છે.

નોર્થ કેરોલિના યુનિર્વિસટીના સંશોધકોના મતે જે મહિલાઓ વધારે કામ કરતી હોય અને તેમને પૂરતી ઉંઘ ન મળતી હોય તે ખરેખર ગંભીર બાબત છે. ઓછી ઉંઘ મળવાને કારણે સમય જતાં મહિલાઓ ડિપ્રેશનમાં ધકેલાઈ શકે છે અથવા તો ચીડિયા સ્વભાવની થઈ જાય છે.

તેનાથી વિપરીત સંશોધકોનું માનવું છે કે પુરુષોને દિવસ દરમિયાન પૂરતી ઉંઘ ન મળે તો ખાસ ફરક પડતો નથી. તેઓ આવી સ્થિતિમાં પણ સામાન્ય રહી શકે છે. ઉંઘ પર આ પહેલાં પણ કરવામાં આવેલાં સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, અપૂરતી ઉંઘ વ્યક્તિને ગુસ્સાવાળી બનાવે છે તથા તેને બ્રેઈનસ્ટ્રોક, હાર્ટએટેક આવવાની તથા ડિપ્રેશનમાં જવાની શક્યતાઓ પણ વધારે છે. સંશોધકોના મતે ઉંઘ મહિલાઓનાં શરીરમાં કેટલાક ફેરફાર કરતી હોય છે તેથી પૂરતી ઉંઘ ન મળે તો તે પીડાદાયક સાબિત થાય છે.

જ્યારે પૂરતી ઉંઘ ન મળતી હોય ત્યારે મહિલાઓએ પાવરનેપ લેવાનું રાખવું જોઈએ, તેના માટે તેમણે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે પાવરનેપ વધારેમાં વધારે 90 મિનિટનો હોવો જોઈએ, તેનાથી વધારે સમયનો નેપ ઉંઘની સમસ્યાને વધુ વિકટ બનાવે છે. ઉંઘનું મુખ્ય કાર્ય મગજને શાંત કરવાનું અને આરામ આપવાનું હોય છે. મગજને પૂરતો આરામ ન મળે તો તેની સીધી અસર મનોશારીરિક ક્રિયાઓ પર પડે છે અને મુશ્કેલીઓ સર્જાય છે તેથી મહિલાઓએ પુરુષોની સરખામણીમાં વધારે અને પૂરતી ઉંઘ લેવી જોઈએ.

Thursday, December 12, 2013

હવે ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવાં, નહીં ઉભા રહેવું પડે લાઈનમાં



અમદાવાદ, 13 ડિસેમ્બર

વાહનોના રજીસ્ટ્રેશન કરાવવા, ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા કે પછી રીન્યુ કરાવવા માટે આવતાં અરજદારોને આરટીઓમાં આમ તેમ ધક્કે ન ચઢવું પડે તે માટે આરટીઓ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

હવે આરટીઓને સંબંધીત કોઇ પણ કામકાજ માટે શું પ્રક્રિયા કરવાની રહેશે તેની જાણકારી 18602331000 નંબર ડાયલ કરીને તેની પરથી મેળવી શકાશે. આ નંબર નિશુલ્ક રહેશે. જો કે આ હેલ્પલાઇન એક વર્ષથી કાર્યરત હતી. પરંતુ કોઇ પણ વાહનચાલકને આ વિશે જાણ ન હતી. હવે આ સેવાનો લાભ અનેક વાહનચાલકો લઇ શકે તે માટે આરટીઓ દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આરટીઓ અમદાવાદનાં હર્ષ વર્ધન મોદીનાં જણાવ્યાં પ્રમાણે, વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર લાયસન્સ મેળવી શકે તે માટેની તમામ પ્રોસેસ આ હેલ્પ પાઈન પર જણાવવામાં આવશે

Sunday, December 8, 2013

Gujarat- 181 for Ladies Safety

Gujarat  ma 181 ni seva chalu thai gai che.jema koi pn jga a chokrio ni chedti aur koi pn rite heran krta chokrao sme kadak pgla levama avse.police 5 thi 7 mins ma gatna sthale pahochi jse.chedti krel chokra ne jmanat mlse nhi.chokri ni mrji vgr jmanat nhi mle.Hve 108 ni jem 181 number b mind ma save krilo.apdi bahen dikrio ni surksha mte no aa nvo marg che.Aa msg drek girls, Family member ne frwrd kro.tmro 1 msg koini jindagi bachavi ske che