Monday, April 1, 2013
Friday, January 18, 2013
ઈમર્જન્સીમાં SMS કેવી રીતે કરશો...
એવું બને કે કોઈવાર રાત્રે તમારી કારનું ટાયર ફાટે અથવા તો કોઈવાર એવું બને કે તમે રસ્તા પર કોઈ કારણસર ફસાઈ ગયા હોવ તો તમારી મદદે તમારા મિત્રો આવી શકે અને તમને બચાવી શકે. સામાન્ય રીતે એસએમએસ મોબાઈલ પરથી થઈ શકે પણ એક કલીક દબાવીને છ જણાને આસાનીથી ત્વરીત SMS થઈ શકે છે. આ માટે www.circleof6app.comપર જઈને એન્ડ્રોઇડ સ્ટોર કે ઍપલ સ્ટોરની લીંકનો ઉપયોગ કરી મોબાઈલમાં ફ્રી એપ્લીકેશન ડાઉનલોડ કરો.
ત્યારબાદ ફોનની ફોનબુકમાં જઈને ઈમર્જન્સીમાં જેનો કોન્ટેક્ટ કરવાનો છે તે ૬ કોન્ટેક્ટને પસંદ કરો. Ask my circle માં જઈને બટન પસંદ કરો. ત્રણ આઇકોન સ્ક્રીન પર આવશે. જેમાં પ્રથમ CAR નો આઇકોન હશે જે તમે કારમાં ક્યાં અટક્યા છે તે લોકેશનની ડીટેલ તમે પસંદ કરેલા છ નંબરો પર મોકલી આપશે. બીજા આઇકોન ઘર બાબતે આવશે. જેમાં તમે અસલામતી અનુભવતા હોય તેવા મેસેજ આપી શકાશે. ત્રીજો આઇકોન ચૅટ અંગેનો હશે.
તમે આ છ કોન્ટેક્ટ ગમે ત્યારે બદલી શકશો. તમારા અન્ય મિત્રોને કહી દો કે તમે ઇમર્જન્સી માટેની એપ્લીકેશનનો ઉપયોગ કરો છો માટે મેસેજ ગંભીરતાથી લેજો.
Friday, January 4, 2013
Thursday, January 3, 2013
Tuesday, January 1, 2013
Friday, November 2, 2012
Wednesday, October 31, 2012
Medicine for Blood Cancer!!!
á
Dear All,
Medicine for Blood Cancer (Leukemia)!!!!
Please don't delete this without forwarding.
Let it reach the 125 crores Indians and the remaining if any.
'Imitinef ' Mercilet is a medicine which cures blood cancer.It is available free of cost at "Adyar Cancer Institute in Chennai".
Forward to as many friends as you can, kindness costs nothing.Cancer Institute in Adyar, Chennai
Address: East Canal Bank Road ,Gandhi Nagar, Adyar
Chennai -600020Landmark: Near Michael SchoolPhone: 044-24910754 044-24910754 , 044-24911526 044-24911526 , 044-22350241 044-2235024
Patience with family is love,
Patience with others is respect,
Patience with self is confidence
Patience with self is confidence
And
Patience with GOD is faith.
Subscribe to:
Posts (Atom)